Author Archives: હેમંત पुणेकर

जगणे खेळत राहूया – दाव जीवनना खेलता रहीए

गझल या विषयात जी थोडी फार गती आहे त्या मुळे अनेक उत्तम गझलकारांची भेट झाली. त्या पैकीचं एक महत्वाचं नाव म्हणजे Chittaranjan Bhat. उत्तम गझल लिहितात. असंच लिहित रहा. आम्हाला आनंद देत रहा आणि मराठी गझलेला समृद्ध करत रहा. वाढदिवसाच्या … Continue reading

Posted in અનુવાદ, ગઝલ | Leave a comment

આંસુ બની જો આંખથી …

આંસુ બની જો આંખથી કિસ્સો પડી જશે* જગથી છુપાવ્યો હાલ જે ખુલ્લો પડી જશે એ બીકે અટકી જાય છે એક વાત હોઠ પર કે ફૂલ શો ખીલેલો એ ચહેરો પડી જશે ચકચાર થાય એટલું અફવાનું જોર બસ! સચ્ચાઈ સામે આવશે … Continue reading

| 9 ટિપ્પણીઓ

જોઈ લીધી ખુશી, વ્યથા વેઠી

જોઈ લીધી ખુશી, વ્યથા વેઠી તોય ક્યાં જિંદગીની ગડ બેઠી ભોંય ભેગો ભલે થયો છું હું હજી હિમ્મત નથી પડી હેઠી સૌનાં જીવનનાં પ્રશ્નપત્ર અલગ એમાં ચાલે નહીં નકલ બેઠી મન છલોછલ છે એની યાદોથી એમાં ગમગીની કઈ રીતે પેઠી? … Continue reading

Posted in ગઝલ | Tagged | 1 ટીકા

ઉર્મિલાનો મોકળો સંસાર દેખાયઃ- સુધીર મુળીકની મરાઠી ગઝલનો અનુવાદ

सुधीर मुळीक पोतीको अवाज धरावता युवान मराठी गझलकार. आजे एमनो जन्मदिन पण छे तो भेटरूपे एमनी एक सुंदर गझलनो गुजराती अनुवाद पोस्ट करुं छुं. बधा ज शेर सरस छे पण उर्मिलाना संसारवाळो शेर मारा हृदयमां घर करी गयो छे. शोधला … Continue reading

Posted in અનુવાદ, ગઝલ | 4 ટિપ્પણીઓ

ખિન્ન ખેતર- અનંત ઢવળેની મરાઠી ગઝલનો અનુવાદ

अनंत ढवळे आजना सशक्त मराठी गझलकारोमांना एक. उर्दू गझलना रसिक अने अभ्यासी होवानी साथे साथे उर्दूमां पण गझल लखे छे. एमनो एक गझलसंग्रह “मूक अरण्यातली पानगळ” (मूक अरण्यमांनी पतझड) प्रगट थयेल छे. एमनी “खिन्न खेतर” एवा रदीफनी सुंदर गझलनो अनुवाद … Continue reading

Posted in અનુવાદ, ગઝલ | 6 ટિપ્પણીઓ

શિશિરની એટલી…

શિશિરની એટલી ઘેરી અસર પડી ગઈ છે વસંત આવશે એ આશ પણ ખરી ગઈ છે ભીતર બહારનો સૂનકાર તગતગે છે બસ! પ્રતીક્ષા આંખનું આંસુ બની થીજી ગઈ છે જે સાત સાગરો ખૂંદી વળી, ન અટકી એ નાવ તટે પડીપડી રેતીમાં … Continue reading

| 8 ટિપ્પણીઓ

ક્યાં મને દુઃખનો બોજ મારે છે?

ક્યાં મને દુઃખનો બોજ મારે છે? સુખની વણથંભી ખોજ મારે છે સાવ ઝાંખા પડી ગયા છે બધા કોણ ઝગઝગતું ઓજ* મારે છે? સૂર્ય રોજે સવારે એકલે હાથ આખી તારકની ફોજ મારે છે એની હિંસાય સાવ અહિંસક છે હો અનિવાર્ય તો … Continue reading

Posted in ગઝલ | 11 ટિપ્પણીઓ