જોઈ લીધી ખુશી, વ્યથા વેઠી

જોઈ લીધી ખુશી, વ્યથા વેઠી
તોય ક્યાં જિંદગીની ગડ બેઠી

ભોંય ભેગો ભલે થયો છું હું
હજી હિમ્મત નથી પડી હેઠી

સૌનાં જીવનનાં પ્રશ્નપત્ર અલગ
એમાં ચાલે નહીં નકલ બેઠી

મન છલોછલ છે એની યાદોથી
એમાં ગમગીની કઈ રીતે પેઠી?

હું જ્યાં બે પાંદડે થયો ન થયો
ઋતુ બદલાઈ પાનખર બેઠી

– હેમંત પુણેકર

Advertisements
This entry was posted in ગઝલ and tagged . Bookmark the permalink.

1 Response to જોઈ લીધી ખુશી, વ્યથા વેઠી

  1. JigarGondalvi કહે છે:

    હેમંતભાઇ,
    તમારી રચનાઓ અદ્ભુત છે.
    ઘણું ઉંડાણ લઇને આવ્યા છો. લયસ્તરો પરથી તમારો પરિચય થયો. તમારી અસંખ્ય ગઝલો વાંચી. All are real gems. શક્ય હોય તો મારા બ્લોગ ની મુલાકાત લેશો અને જરુરી સૂચનો આપજો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s