ઉદાસી

સૂકાં વૃક્ષમાં ફરફરી છે ઉદાસી
પીળું પાન થઈને ખરી છે ઉદાસી

અજંપો ગયો, જ્યારથી આશ ગઈ છે
હવે બસ હૃદયમાં ભરી છે ઉદાસી

કહું જા, તો આંખોમાં જોયા કરે બસ!
ન બોલે, ન ચાલે, ખરી છે ઉદાસી!

ખુશીનું અટૂલું આ મોજુંય શું છે?
સપાટી ઉપર થરથરી છે ઉદાસી

વધુ ઓગળી ના શકી રક્તમાં તો
હવે આંખથી ઊભરી છે ઉદાસી

– હેમંત પુણેકર

છંદોવિધાનઃ- લગાગા  X ૪

Advertisements
અસાઈડ | This entry was posted in ગઝલ. Bookmark the permalink.

9 Responses to ઉદાસી

 1. Sudhir Patel કહે છે:

  Sundar Gazal!
  Sudhir Patel.

 2. saksharthakkar કહે છે:

  સરસ ગઝલ!

  “કહું જા, તો આંખોમાં જોયા કરે બસ!
  ન બોલે, ન ચાલે, ખરી છે ઉદાસી!”

 3. pareejat કહે છે:

  bahu j sundar hemant bhai. plz maru naam aapna mail list ma Add kari lesho.

  *purvimalkan@yahoo.com *

  aa email hoon use karti nathi.

 4. Daxesh Contractor કહે છે:

  વધુ ઓગળી ના શકી રક્તમાં તો
  હવે આંખથી ઊભરી છે ઉદાસી
  હંમેશ મુજબ સરસ ગઝલ .. જો કે કલ્પનાજન્ય નવીનતાનો અભાવ થોડોક કઠે છે.

 5. સુનીલ શાહ કહે છે:

  કહું જા, તો આંખોમાં જોયા કરે બસ!
  ન બોલે, ન ચાલે, ખરી છે ઉદાસી!
  સરસ શેર….સુંદર ગઝલ

 6. વાહ…હેમંતભાઇ,
  સુંદર ગઝલના અંતિમ શેર માટે ખાસ અભિનંદન….ગઝલપૂર્વક !

 7. Makarand Musale કહે છે:

  ઠરીઠામ થઈને એ બેસી છે આંખે
  નથી ભાવ-મિશ્રણ નરી છે ઉદાસી

 8. dhufari કહે છે:

  Bhai Sh ree

  Shabd chitra nu kavya gano to aabhas saro chhe ane avanava rango pan chhe

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s