જેને તું ગણાવે છે ઇબાદતથી વધારે

જેને તું ગણાવે છે ઇબાદતથી વધારે
શક છે મને એ કંઈ નથી એક લતથી વધારે

સહસા જે કરે રાઈને પર્વતથી વધારે
ચુપ કેમ છે આજે એ જરૂરતથી વધારે?

જે પ્રશ્ન સરળતાથી ઉકેલાઈ ગયો હોત
ગુંચવાયો છે એ તારી કરામતથી વધારે

કિસ્મત કને આથી વધુ શું માગવું બોલો?
છું આપની નજદીક હું નિસ્બતથી વધારે

સંબંધનો આધાર છે વિશ્વાસ પરસ્પર
પાયો ચણો મજબૂત ઇમારતથી વધારે

– હેમંત પુણેકર

છંદોવિધાનઃ- ગા ગાલલગા ગાલલગા ગાલલગા ગા

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

10 Responses to જેને તું ગણાવે છે ઇબાદતથી વધારે

 1. Samir Shah કહે છે:

  Saras, maja ave che yaar avu badhu vanchvama…

 2. વિવેક ટેલર કહે છે:

  વાહ… કવિ … બધા જ શેર મજબૂત થયા છે… ફરી ફરી વાંચવી ગમે એવી ગઝલ…

 3. sjjmech કહે છે:

  Saada che Shabda pan Artha che Gahan
  Kamaal Che “Hemant” taara lakhan ma wadhare

 4. કુણાલ કહે છે:

  saadyant sundar gazal bani chhe Hemantbhai… I totally agree with Vivekbhai !
  abhinandan ! 🙂

 5. sunil shah કહે છે:

  જેને તું ગણાવે છે ઇબાદતથી વધારે
  શક છે મને એ કંઈ નથી એક લતથી વધારે
  વાહ..સરસ મત્લા. સુંદર ગઝલ.

 6. જે પ્રશ્ન સરળતાથી ઉકેલાઈ ગયો હોત
  ગુંચવાયો છે એ તારી કરામતથી વધારે

  સરસ! 🙂

 7. sapana53 કહે છે:

  વાહ સરસ ગઝલ થઈ મસ્ત મસ્ત…મક્તા ખૂબ ગમી ગયાં
  સપના

 8. dhavalrajgeera કહે છે:

  સંબંધનો આધાર છે વિશ્વાસ પરસ્પર,
  પાયો ચણો મજબૂત ઇમારતથી વધારે.

 9. Prajakta Shastri કહે છે:

  વાહ વા, દરેક શેર દાદ માંગી લે એવો છે….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s