સૂરજ, ચંદ્ર અને તારા

સૂરજ પણ તારી જેમ જ
ગુસ્સે થાય છે સવારે
ગરમ ઓછો, ને લાલ વધારે

બીજનો ચંદ્ર
મથ્યા કરે છે તારા
સ્મિતની બરાબરી કરવા

તારા બધા તારા અને ચંદ્ર હતો મારો
એ રાત રમી રમવા આપણે
આખુ આકાશ વહેંચી લીધુ હતુ

-હેમંત

Advertisements
This entry was posted in મુક્તક. Bookmark the permalink.

4 Responses to સૂરજ, ચંદ્ર અને તારા

 1. Urmi Saagar કહે છે:

  સુંદર કલ્પનાના રંગો…

 2. amitpisavadiya કહે છે:

  વાહ ભૈ , સરસ કલ્પન…
  અભિનંદન હેમંતભાઇ…

  yr ID is added at my page…
  http://amitpisavadiya.wordpress.com/gujarati-blog-world/

 3. Neela Kadakia કહે છે:

  વાહ ! ચાંદા તારાની સુંદર રમત મંડાણી છે ને !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s