મારા મોતની સિદ્ધિ

મારા મોતની સિદ્ધિ તરીકે
જનાજાની લંબાઇ નથી જાણવી મારે
તારી આંખની કોર ભીની હશે
એટલુ જ કહી દેને

જે સવારે છાપામાં એક ખુણે
ખબર નહીં સાચી કે ખોટી,
મને કે કમને લખાયેલી પ્રશંસા ઉપર
એક ફોટો તરીકે છપાયો હોંઉ
એ રાતે
હું જેમાં ઓગળ્યો હોંઉ એવું એક આંસુ
તારુ ઓશીકુ પલાળશે
એટલુ જ કહી દેને

-હેમંત

Advertisements
This entry was posted in અછાંદસ. Bookmark the permalink.

5 Responses to મારા મોતની સિદ્ધિ

 1. Neela Kadakia કહે છે:

  આંખો ભીની થાય તેવી વાત કહી
  વાહ!

 2. Chetan Framewala કહે છે:

  બહુ જ સુંદર રચના,
  હેમંતભાઈ,
  પ્રેમની, સાચા પ્રેમની અદ્ ભૂત અભિવ્યક્તિ આ રચના માં આપે કરી છે .
  અભિનંદન,
  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 3. Mehul Chauhan કહે છે:

  Dear hemant bhai….Kharekhar saaru kaavy che..pen aa kaavya ma tame ee nathi lakhyu ke tame kaya “state of heart” or in other words kayi situation ma lakhi che…
  I feel that this wil make the reader te read truely what you really wanted to convey..otherwise there are chances that reader may interpret it in his/her own perceptive terms..
  Anyway if its personal then fine..
  Beauty of being touchy could be felt..
  mehul chauhan

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s