Comments for હેમકાવ્યો

Comment on ઊપડતી જીભ અટકે છે… by Jatin
Hemant,

Tamne hu madyo nathi..pan tamari gazal no chaahak jarur thai gayo chu.! Tame kareli “aaradhna” safad thao evi prabhu prarthana…!!

Comment on ડર ન હેમંત રીત બદલવામાં by રાજની ટાંક{wildlife Lover}
“સપનું આવે કદી જો સપનામાં!”

ખુબ જ સરસ રચના…હેમંતભાઈ

Comment on અડવા પણ નથી દેતી by BHARAT SUCHAK(GUJARATI
khubaj saras

Comment on એક આત્મકથા by હેમંત પુણેકર
Dear Rajanibhai,

thanks a lot for your valuable comment!

I visited your blog also and found it quite interesting.  Will have a detailed look and give my comments.

With regards,  Hemant

Comment on સ્વયંની શોધ by રાજની ટાંક
“શ્રદ્ધાથી મળતા શબ્દને તું આચરણમાં મૂક

શબ્દો શું કામના જો તું પ્રત્યય નહીં કરે”

ખુબ જ સરસ હેમંતભાઈ

ખુબ ખુબ અભિનંદન..

Comment on એક આત્મકથા by રાજની ટાંક
ખુબ જ કરુણ આત્મકથા..મને ખુબ જ ગમી

અભિનંદન

Comment on ડર ન હેમંત રીત બદલવામાં by દક્ષેશ
એ હકીકત હશે કે બીજુ કંઈ

સપનું આવે કદી જો સપનામાં!

આ સપનામાં સપનાવાળી વાત ગમી ગઈ … સુંદર કલ્પના.

Comment on પ્રણયભીની યાદો… by યશવંત ઠક્કર
હેમંતભાઈ.

આ તમારી ગઝલ માટેની ધીરજ.ખંત અને લગનનું પરિણામ છે. મિત્રોની હા માં હા મિલાવવી જ રહી!

Comment on સમજી શકું છું by દિનકર ભટ્ટ
દુઃખીને, ન્યાલને, સમજી શકું છું

સમયની ચાલને સમજી શકું છું

બહુ જ સમજ વાળી વાત કરી છે. – સુંદર

Comment on ઊપડતી જીભ અટકે છે… by યશવંત ઠક્કર
મિત્ર હેમંત,

ફરી ફરીને માણવી ગમે એવી ગઝલ છે. તમારી મહેનત અને ખંતને ધન્ય છે. મને લાગે છે કે તમે તમારી જ સાથે હરીફાઈ કરી રહ્યા છો.

Comment on પ્રણયભીની યાદો… by દિનકર ભટ્ટ
કોઈ દાદ આપે ન આપે ગઝલને

તમે સ્મિત આપ્યું, કદર થઈ ગઈ છે

તમારી અભિવક્તિ બહુજ સરસ અને છંદબધ્ધતો  છે જ…સુદર

Comment on ડર ન હેમંત રીત બદલવામાં by યશવંત ઠક્કર
બે ધડક નામ દેવાની રીત ગમી. આખી ગઝલ આનંદ આપનારી છે.

Comment on ડર ન હેમંત રીત બદલવામાં by વિવેક ટેલર
સુંદર ગઝલ.,.. બધા શેર આસ્વાદ્ય થયા છે…

મત્લામાં તખલ્લુસ કે નામનો ઉપયોગ અગાઉ બીજા કવિઓએ પણ કવચિત્ કર્યો છે… પણ તમારી શૈલી અને ખુમારી દાદ માંગી લે છે… સપનામાં સપનુંવાળો શેર ખૂબ ગમ્યો…

Comment on ડર ન હેમંત રીત બદલવામાં by નટવર મહેતા
મને આપની ઈર્ષા થાય છે કે સાલું આવું લખતા મને કેમ નથી આવડતું..

શુભાનઅલ્લાહ…!

ડર ન હેમંત રીત બદલવામાં

બેધડક નામ લઈ લે મત્લામાં

મત્લામાં કમાલ કરી તો પછી મક્તામાં તો કતલ કરી અને

સપનામાં પણ તમે તો ઉસ્તાદ લઈ આવ્યા સપનું

જે નિહાળે એ,જરૂર કોઈ આશિક હશે કે હશે મજનુ.

વાહ જનાબ…વાહ…!!

Comment on ડર ન હેમંત રીત બદલવામાં by deepak
Khubaj saras gazal lakhi 6e .. hemant bhai..

matla ma up-naam lakhavani vaat khub gaami…

કંઈક કાંટાળી યાદો ભોંકાઈ

ફૂલ શો એક ચહેરો સ્મરવામાં

aa sher bahuj gami gayo…

Comment on ડર ન હેમંત રીત બદલવામાં by પંચમ શુક્લ
મત્લામાં નામનો નીડર ઉપયોગ ગમ્યો. પાઠ પરંપરામાં નામ (ઉપનામ)નું કામ, આમ તો કવિનો સિક્કો લગાવવાનું જ હતું ને! કવિ કોણ એ ઘટસ્ફોટના તબક્કા સિવાય નામ મત્લામાં હોય કે મક્તામાં…બધું સરખુ જ છે. બધા જ શેરની બાની ગઝલના મૂળભૂત મિજાજને અનુરૂપ છે. સરવાળે વાંચવી ગમે એવી ગઝલ.

Comment on ડર ન હેમંત રીત બદલવામાં by jagadishchristian
સરસ ગઝલ. પ્રથા બદલવાનો પ્રયાસ પણ ગમ્યો.

Comment on ડર ન હેમંત રીત બદલવામાં by jayeshupadhyaya
એને ભીંજાતી જોયા કરવાની

પાણીપાણી થવાનું વર્ષામાં

sher ghanoj gamyo

Comment on ડર ન હેમંત રીત બદલવામાં by Vijay Shah
સાતે સાત શેર સુંદર બન્યા છે તે તો બધા કહેશેજ્..પણ પદ્ય દ્વારા લઘુ કથા તમે આપી છે તેમ કહેવુ મને વ્યાજબી લાગે છે.

કવિનો વિપ્લવી મિજાજ

ડર ન હેમંત રીત બદલવામાં

બેધડક નામ લઈ લે મત્લામાં*

મંઝિલો જાય છોને ચૂલામાં

અમને ગોઠી ગયું છે રસ્તામાં

આ બે શેરોમાં છે.

એને ભીંજાતી જોયા કરવાની

પાણીપાણી થવાનું વર્ષામાં

કંઈક કાંટાળી યાદો ભોંકાઈ

ફૂલ શો એક ચહેરો સ્મરવામાં

લઘુ કથા એક પળની છે..તેને ભીઁજાતી જોવુ અને પલળવુ તેને સ્મરવુ અને કાંટાળી યાદો ભોંકાઇ…અફલાતુન  ઉન્માદ

એ હકીકત હશે કે બીજુ કંઈ

સપનું આવે કદી જો સપનામાં!

ઉત્તમ!

બીજો કોઇ શબ્દ સુઝતો જ નથી

Comment on ડર ન હેમંત રીત બદલવામાં by જિગ્નેશ અધ્યારૂ
હેમંતભાઇ,

એ હકીકત હશે કે બીજુ કંઈ

સપનું આવે કદી જો સપનામાં!

સર્જનની નવી રાહ કંડારવી ખરેખર દાદ માંગી લે તેવું કામ છે.

રચના ખૂબ સરસ થઇ છે.

શુભેચ્છાઓ….