પ્રકાશ પણ મળે

November 10, 2006 at 12:49 pm | In ગઝલ | 3 Comments

લાશ ઢંઢોળીને જોઇ છે કદિ,
ક્યાંક એક ઝીણો શ્વાસ પણ મળે

હવે જમીન ખોદીને જોવી છે મારે,
કદાચ એક આખુ આકાશ પણ મળે

ખુદ ને છોડી દઉં હું થોડી વાર માટે
તો તને જકડવાની મોકળાશ પણ મળે

અંધકાર થી બચવાની બસ વાતો અને વાતો
મૌન રહી જઉં તો પ્રકાશ પણ મળે

 -હેમંત

3 Comments »

RSS feed for comments on this post. TrackBack URI

  1. હવે જમીન ખોદીને જોવી છે મારે,
    કદાચ એક આખુ આકાશ પણ મળે

    સુંદર શબ્દો!

  2. ખુદ ને છોડી દઉં હું થોડી વાર માટે
    તો તને જકડવાની મોકળાશ પણ મળે

    - સુંદર વાત અને વળી સાવ સાચી પણ… જાત ન છૂટે તો શું મળે?

  3. paaNeenu^ ek Teepu^ kyaa^k hatu^
    aa srovar kyaare banee gayu^?

    aa kavikarm chhe.
    .
    ‘I wander’ e shabdo chhe.
    ‘I wander like a cloud in the sky’ e kavitaa chhe.
    words-maa^thee Wordsworthanu^ roopaa^tar chhe.

    aanand j aanand.


Leave a comment

XHTML: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.